Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CBSE:ધોરણ 10 પાર્ટ-2ની પરીક્ષાઓ 15મેથી પ્રારંભ,પ્રથમ પેપર ગણિતનું રહેશે

    2 days ago

    CBSE દ્વારા વર્ષ 2026ની ધોરણ-10ની પાર્ટ-2 પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ 15 મેથી શરૂ થઈને 21 મે સુધી ચાલશે. જે વિદ્યાર્થીઓ અગાઉની પરીક્ષાના પરિણામથી સંતુષ્ટ નથી અથવા સ્કોર સુધારવા માંગે છે, તેમના માટે આ એક તક છે. ટાઈમટેબલ બોર્ડે વેબસાઇટ પર પણ અપલોડ કર્યું છે. પરીક્ષાનો પ્રારંભ ગણિતના પેપરથી થશે. ત્યારબાદ ક્રમશઃ અંગ્રેજી, વિજ્ઞાન, ભાષાઓ અને અંતિમ દિવસે સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. મેની ગરમીને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા પેપરનો સમય સવારે 10:30 કલાકે રાખવામાં આવ્યો છે. કામની વાત | 21 દિવસ માટેનો સમયબદ્ધ ‘માસ્ટર પ્લાન’ 1. પ્રથમ સપ્તાહ (24 થી 30 એપ્રિલ): કન્સેપ્ટ ક્લિયરન્સ 2. બીજું સપ્તાહ (1 થી 7 મે): પેપર પ્રેક્ટિસ 3. ત્રીજું સપ્તાહ (8 થી 14 મે): ફાઈનલ મેથ્સ રિવિઝન કઈ તારીખે કઈ પરીક્ષા
    Click here to Read More
    Previous Article
    નોકરી ન્યુઝ:LIC HFLમાં 180 જુનિયર આસિસ્ટન્ટની ભરતી
    Next Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:RTEમાં 1 બેઠક સામે 3 બાળક,15 હજાર બાળકના પ્રવેશથી વંચિત રહેવાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment