Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી LCBની ટીમને DGP એ સન્માનિત કરી:ટીમ 10 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પકડ્યા. મોસાદ જેવી ટેક્નોલોજીથી ગુનાનો ભેદ ઉકેલ્યો

    7 hours ago

    નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતભરમાં વર્ષોથી ફરાર આરોપીઓને પકડવામાં ઉત્તમ કામગીરી કરી છે. ઇઝરાયેલની 'મોસાદ' જેવી કાર્યશૈલી અપનાવી, ટેક્નોલોજી અને બાતમીથી ગુનેગારો પકડાયા હતા. LCBની ટીમ પેરોલ જંપ કરનારા કે કાયમી વોરંટવાળા આરોપીઓને દેશના કોઈપણ ખૂણેથી શોધી કાઢે છે. આ ટીમે ફરાર આરોપીઓને પકડવાની સાથે ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા કેસો પણ ઉકેલ્યા છે. ટેક્નિકલ સર્વેલન્સથી પોલીસ ગુનેગારોની હિલચાલ પર નજર રાખે છે. નવસારી LCB ની આ કામગીરીની રાજ્ય સ્તરે નોંધ લેવાઈ છે. 10 વર્ષથી વધુ સમયથી ફરાર આરોપીઓને પકડવા અને ગુના ઉકેલવા બદલ PSI એમ.બી. ગામિત, હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજને સન્માનિત કરાયા હતા. ગુજરાતના DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તેમને ગાંધીનગર ખાતે 'e-cop of the month' એવોર્ડ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સૂત્રાપાડામાં અદ્યતન બસ સ્ટેશન બનાવવા માગ:ભાજપના દિલીપસિંહ બારડની Dy.CMને રજૂઆત; વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો સહિત હજારો મુસાફરોની મુશ્કેલી દૂર કરવા ગ્રાન્ટ ફાળવવા અપીલ
    Next Article
    સુરત ગરબા આયોજનનો સૌથી મોટો 100 કરોડનો વીમો:6 આયોજકે 250 કરોડથી વધુનો ઇન્સ્યોરન્સ લીધો, આ પ્રકારના સંભવિત જોખમોને આવરી લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment