Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિર વિદરકા ગામ પાસેથી દેશી બંદૂક સાથે શખ્સ પકડાયો:મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે 5 હજારની બંદૂક જપ્ત કરી

    6 days ago

    મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે માળિયા (મી.) તાલુકાના વિર વિદરકા ગામ પાસેથી એક શખ્સને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 5 હજાર રૂપિયાની કિંમતની બંદૂક જપ્ત કરી છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે વિર વિદરકા ગામના પાદર વિસ્તારમાં એક ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન, અસગર ઉર્ફે અબુ દાઉદભાઈ જેડા (ઉંમર 45, રહે. વિર વિદરકા ગામ) નામનો શખ્સ દેશી બંદૂક સાથે મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ માળિયા (મી.) પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં બેફામ કારે ત્રણને અડફેટે લીધા:બાઇક-એક્ટિવાને ટક્કર, બે વાહન મહિલાઓ પર પડ્યા; ચાલક ઝડપાયો
    Next Article
    પાટણના હારીજમાં દારૂનો અડ્ડો ખુલ્લેઆમ ધમધમે છે?:સગીર બાળક પાસે દારૂ વેચાણનો વીડિયો વાઈરલ, પોલીસ પર સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment