Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ LCBએ ગેરકાયદે ઓનલાઈન મની ગેમિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો:27 વેબસાઇટ્સ અને એપ્સ ચલાવતા બે આરોપી ઝડપાયા, 98 હજારનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    બોટાદ LCBએ ભાવનગર રેન્જના આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે ઓનલાઈન મની ગેમિંગ નેટવર્ક સામે કાર્યવાહી કરી બે આરોપીઓને પકડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં નીતિનભાઈ રંગપરા (ગોરડકા) અને મેહુલ ઉર્ફે એમ.જે. જેરામભાઈ જીડીયા (ટાટમ)નો સમાવેશ થાય છે. નીતિનભાઈ પાસેથી લેપટોપ અને મોબાઈલ ફોનમાંથી 27 ગેરકાયદેસર ગેમિંગ વેબસાઇટ્સનું સંચાલન મળી આવ્યું. બંને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કુલ 98,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં મોબાઈલ ફોન અને લેપટોપનો સમાવેશ થાય છે. રોહિત ઉર્ફે એસ.ડી. નાગરભાઈ જીડીયા, આશિષ સુરેશભાઈ જીડીયા, પ્રકાશભાઈ રણછોડભાઈ જીડીયા, અશ્વિનભાઈ સોલંકી, વિજય તલાવડીયા અને દિલીપભાઈ જીડીયા સહિતના આરોપીઓ હજુ ફરાર છે.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ રેલવેના અધિકારી પ્રશાંત રબારી સામે EDની કાર્યવાહી:પત્નીના નામે એકઠી કરેલી ₹2.58 કરોડની અપ્રમાણસર મિલકત એટેચ;આવક કરતાં વધુ સંપત્તિ મામલે અદાલતમાં ફરિયાદ દાખલ
    Next Article
    મોરબીમાં બંધ કારખાનામાંથી રૂ. 21.21 લાખનો પેટકોક અને ટ્રક ઝડપાયા:LCBએ 34,660 કિલો ઇમ્પોર્ટેડ પેટકોક સાથે રાજસ્થાન-બિહારના બે શખ્સો પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment