Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બંધ કારખાનામાંથી રૂ. 21.21 લાખનો પેટકોક અને ટ્રક ઝડપાયા:LCBએ 34,660 કિલો ઇમ્પોર્ટેડ પેટકોક સાથે રાજસ્થાન-બિહારના બે શખ્સો પકડ્યા

    8 hours ago

    મોરબી LCBએ રફાળેશ્વર GIDCમાં એક બંધ સીરામીક કારખાનામાંથી રૂ. 21.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ૩૪,૬૬૦ કિલો ઇમ્પોર્ટેડ પેટકોક (કોલસો) અને એક ટાટા ટ્રક કબજે કર્યા છે. આ પેટકોક ચોરીનો હોવાની શંકા છે. પોલીસને બાતમી મળતા જીઓ ગ્રેસ પાછળ આવેલા જૂના બંધ કારખાનામાં તપાસ કરાઈ. ત્યાં રાજસ્થાન પાસિંગની ટ્રક RJ-19-GF-0871 માંથી પેટકોક ખાલી થતો મળ્યો. પેટકોક અંગે બિલ કે પુરાવા ન મળતા પોલીસે રૂ. 6.21 લાખનો પેટકોક અને રૂ. 15 લાખની ટ્રક મળી કુલ રૂ. 21.21 લાખનો મુદ્દામાલ BNSSની કલમ 106(1) હેઠળ જપ્ત કર્યો. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના મહેન્દ્ર બાબુલાલ મેઘવાલ (ઉંમર 34) અને બિહારના સોનુકુમાર ઉમેશચન્દ્ર વર્મા (ઉંમર 29) હાજર મળ્યા. પોલીસે વધુ તપાસ હાથ ધરી.
    Click here to Read More
    Previous Article
    બોટાદ LCBએ ગેરકાયદે ઓનલાઈન મની ગેમિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો:27 વેબસાઇટ્સ અને એપ્સ ચલાવતા બે આરોપી ઝડપાયા, 98 હજારનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    શરદ પૂનમે લુન્સીકુઈ મેદાનમાં હાટ બજાર ધમધમ્યું, પણ ખરીદી ઘટી:મોંઘવારી અને પગાર ન મળતાં ઘારીના વેચાણ પર અસર, સ્ટોલ પણ ઘટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment