Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઠી ચોરીનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:અમરેલી LCBએ મધ્યપ્રદેશમાંથી મુકેશ ડાવરને પકડ્યો

    7 hours ago

    અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર લિસ્ટેડ આરોપીને LCBએ મધ્યપ્રદેશમાંથી પકડ્યો છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. અમરેલી SP સંજય ખરાતની સૂચના બાદ જિલ્લામાં ચોરીના કેસ ઉકેલવા LCB સહિતની પોલીસ ટીમો સક્રિય થઈ હતી. બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે અમરેલી LCBની ટીમે આરોપીને શોધી કાઢ્યો. પકડાયેલો આરોપી મુકામ ઉર્ફે મુકેશ ડુંગરસિંગ ડાવર (ઉંમર 25) છે. તે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બયડા ગામના હોલી ફળિયામાં રહે છે. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે લાઠી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB PI સી.પી. વાઘેલા, PSI એમ.ડી. ગોહિલ, જે.ડી. વાઘેલા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ધોરડોમાં ટેન્ટ-રિસોર્ટના કર્મચારીઓને ફાયર તાલીમ અપાઈ:રણોત્સવમાં પ્રવાસીઓની સુરક્ષા માટે ભુજ ફાયર વિભાગે બે દિવસ તાલીમ આપી
    Next Article
    જામનગરની આર.ટી. જાડેજા એસ્ટેટમાં જોખમી ભાગો તોડવાની કામગીરી ચાલુ:બીજા દિવસે 25થી વધુ ફ્લેટની બાલ્કની અને છજાં દૂર કરાયાં; દિવાળી પહેલાં બાલ્કની પડતાં 1 મહિલાનું મોત થયા બાદ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment