Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ સિલિન્ડર માટે " પેનિક બુકિંગ':ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના ફફડાટ વચ્ચે KYC અપડેટ કરાવવા ગ્રાહકોની લાંબી કતારો

    1 week ago

    વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને પગલે સ્થાનિક સ્તરે ઈંધણ અને ગેસના ભાવ વધવાની તેમજ અછત સર્જાવાની આશંકાએ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ વોર પેનિકના કારણે જૂનાગઢની તમામ ગેસ એજન્સીઓ પર અત્યારે ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. લોકો વહેલી તકે પોતાનો બાટલો નોંધાવવા અને સ્ટોક સુરક્ષિત કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે. સપ્લાય ચેઈન પર અસર, એક મહિને ડિલિવરી અત્યારે સ્થિતિ એવી છે કે જૂનાગઢમાં તમામ ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની ભીડને કારણે વહીવટી કામગીરીનું ભારણ વધ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહકને અંદાજે એક મહિનાની અંદર નવો બાટલો મળી રહ્યો છે. વહેલી તકે બાટલો મેળવવા માટે લોકો સવારથી જ એજન્સીઓના ચક્કર કાપી રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:SDMએ માર માર્યાનો પ્રિન્સ ઠાકોરનો આક્ષેપ,4 કલાકમાં જ રજા મળી ગઇ
    Next Article
    સમસ્યા:બજેટમાં જીઆઇડીસીને રિનોવેટની વાત, વાસ્તવિકતામાં ખાડા જ ખાડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment