Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત JOSH ટીમનું લોન્ચિંગ:ટીબી સામે લડવા જનજાગૃતિ અને સમયસર સારવાર પર ભાર મુકાયો

    16 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ હેઠળ JOSH (Joint Squad for Health) ટીમ લોન્ચ કરવામાં આવી. આ કાર્યક્રમ બી.આર.જી.એફ. ભવન, ગોધરા ખાતે યોજાયો હતો. ટીબી સામેની લડાઈને મજબૂત બનાવવા માટે આ ટીમ શરૂ કરાઈ છે. તેમાં જનજાગૃતિ, સમયસર તપાસ અને યોગ્ય સારવારના મહત્વ પર ભાર મુકાયો. લોકોને ટીબીના લક્ષણો જણાય તો તરત તપાસ કરાવી સારવાર લેવા જાગૃત કરાયા. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાધવ અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ‘ટીબી મુક્ત પંચમહાલ અને ટીબી મુક્ત ભારત’ના સંકલ્પને મજબૂત બનાવવા સૌને સાથે મળીને ટીબી સામે લડવા અપીલ કરાઈ.
    Click here to Read More
    Previous Article
    રાજુલા પોલીસની સરાહનીય કામગીરી:170 CCTV તપાસી રૂ.1.17 લાખનો સોનાનો ચેન અને સાયબર ફ્રોડના રૂ.99,900 પરત અપાવ્યા
    Next Article
    'જેને સરકારી નોકરી મળી છે એને કદર નથી': CM:'કોન્ટ્રાક્ટર ઓછા ભાવે કામ ન કરે તો કેમ આપવું?, જાણીને કરેલી ભૂલ અયોગ્ય', માર્ગ-મકાન વિભાગની ચિંતન શિબિરમાં ટકોર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment