Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો:ચંડોળા તળાવમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કર્યું, આરોપીના વળતા ફાયરિંગમાં JCP શરદસિંઘલ ઇજાગ્રસ્ત

    11 hours ago

    અમદાવાદના ચડોળા તળાવ વિસ્તારમાં એક આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. પોલીસ પકડથી બચવા માટે આરોપીએ ભાગવાનો પ્રયાસ કરીને પોલીસ ટીમ પર સીધું ફાયરિંગ કર્યું હતું, જેમાં સામે પક્ષે થયેલા ફાયરિંગમાં આરોપીને પણ ગોળી વાગી છે. જોકે, આરોપી દ્વારા કરવામાં આવેલા આ હિંસક હુમલા અને ફાયરિંગમાં JCP શરદ સિંગલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે અને ઇજાગ્રસ્ત જેસીપી શરદ સિંગલને તાત્કાલિક વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ધોધમાર વરસાદ:વેરાવળની બજારો-મંદિરોમાં પાણી ભરાયા, બે બાળક સાથે પિતા ગટરમાં ખાબક્યા, સુત્રાપાડામાં ખેતરો બેટમાં ફેરવાયા, ગોંડલમાં અંડર બ્રિજમાં પાણી ભરાયા
    Next Article
    નગરપાલિકાની બેદરકારીથી બસ ખાડામાં ફસાઈ:​માંગરોળમાં પાઇપલાઇન માટે ખોદાયેલા જોખમી ખાડામાં એસટી બસ ફસાઈ, મુસાફરોના જીવ અધ્ધરતાલ,ભારે અફરાતફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment