Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં લાશ શોધવા ક્રાઇમ બ્રાન્ચ JCB લઈ પહોંચી:35 વર્ષ અગાઉ યુવતીની લાશ દાટી હોવાની બાતમી મળી હતી, અવશેષ મળશે તો વર્ષો જૂની હત્યાના કેસનો ભેદ ઉકેલાશે

    9 hours ago

    શહેરના વટવા વિસ્તારમાં 35 વર્ષ અગાઉ યુવતીની લાશ દાટી હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી,જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વટવાના કુતુબનગરમાં જેસીબી મશીન સાથે લાશ શોધવામાં આવી રહી છે.બાતમી મળેલી જગ્યા પર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જેસીબી દ્વારા ખોદકામ કરી લાશ શોધવામાં આવી રહી છે.જો લાશ અથવા તો કંકાલ કે પછી કોઈ અવશેષ મળી આવશે તો વર્ષો જૂની હત્યાના કેસનો ભેદ ઉકેલાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જિલ્લામાં AAPના 6 ઉમેદવારો વિજેતા:ત્રણ તાલુકા પંચાયતમાં 6 બેઠકો પર જીત
    Next Article
    હાઇવે પર અકસ્માતમાં દીપડાનું કરુણ મોત:માંગરોળના કોસ્ટલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment