Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈમ્પેક્ટ:કદવાલની સ્ટ્રીટ લાઈટો ચાલુ, તલાટી મંત્રી અને સરપંચે JCBની મદદથી 24 કલાકમાં રિપેર કરાવી

    2 days ago

    કદવાલ તાલુકા મથકે બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ 24 કલાકમાં ચાલુ થઈ ગઈ છે. પંચાયતના તલાટી મંત્રી અને સરપંચ રૂજલીબેન જામસીંગભાઇ રાઠવાએ આ કામગીરી કરાવી હતી. બે દિવસ પહેલા દિવ્ય ભાસ્કરે કદવાલ તાલુકા મથક પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના સમાચાર પ્રકાશિત કર્યા હતા. આ અહેવાલ પછી સરકારી તંત્ર સક્રિય થયું હતું. તલાટી મંત્રી અને સરપંચ રૂજલીબેન રાઠવાએ જાતે JCBની મદદથી કારીગરોને થાંભલા પર ચઢાવીને બંધ લાઈટો રિપેર કરાવી. દિવ્ય ભાસ્કરના પ્રભાવથી કદવાલને આ સુવિધા મળી છે. ગામ લોકોએ રિપોર્ટર તેમજ વહીવટી તંત્રનું આભાર માન્યો હતો
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં સાયલન્ટ ઝોનમાં ગરબાને લઈને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી:GPCBએ તપાસ કરી નિયમો પાળવા નોટિસ આપી, બે દિવસમાં નિર્દેશોનું પાલન કરવું પડશે
    Next Article
    સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ:સુખપરના લોકોને ગામમાં જ મળશે પ્રાથમિક સારવાર, રસીકરણ અને માતા-બાળ આરોગ્ય જેવી સુવિધાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment