Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ITR રિફંડમાં ફરી વિલંબ:રાજ્યના 7 લાખ કરદાતાનું પ્રોસેસિંગ હજુય બાકી

    11 hours ago

    વિત્ત વર્ષ 2025-26માં ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવામાં કરદાતાઓને લાંબી રાહ જોવી પડી રહી છે. 24 માર્ચ, 2026 સુધીના આંકડા મુજબ, ગુજરાતમાં કુલ 23.11 લાખથી વધુ રિટર્ન ફાઇલ થયા છે. જેમાંથી 15.79 લાખ રિટર્ન વેરિફાઇ થઈ ચૂક્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે માત્ર 4.30 લાખ રિટર્ન જ પ્રોસેસ થયા છે. આમ, 7.32 લાખથી વધુ વેરિફાઇડ રિટર્ન હજુ પણ પ્રોસેસિંગની રાહમાં છે. હવે રિફંડમાં વિલંબનું કારણ વહીવટી સુસ્તી નથી, પરંતુ વિભાગની અત્યાધુનિક ઓટોમેટેડ ચેકિંગ સિસ્ટમ છે. આ સિસ્ટમ કરદાતાના ડેટાને એઆઈએસ, ટીઆઈએસ અને ફોર્મ 26AS સાથે સરખાવે છે. જો વ્યાજની આવક, કેપિટલ ગેઇન કે ટીડીએસમાં મામૂલી તફાવત જણાય, તો રિટર્નને સેકન્ડરી વેરિફિકેશન માટે ફ્લેગ કરવામાં આવે છે. આ પારદર્શિતા વધારવા માટેનો પ્રયાસ હોવા છતાં, સામાન્ય કરદાતાઓને રિફંડ માટે 2 થી 4 મહિનાનો સમય લાગી રહ્યો છે. સરકારનો દાવો છે કે આ નવી સિસ્ટમ વધુ પારદર્શિતા અને છેતરપીંડી રોકવા માટે બનાવવામાં આવી છે. રિટર્ન હવે માત્ર ફાઇલિંગના આધારે નહીં, પરંતુ સંપૂર્ણ ડેટા વેલિડેશન પછી જ પ્રોસેસ થાય છે. રિફંડમાં વિલંબ થવાના મુખ્ય કારણો
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:માત્ર 10% પમ્પિંગ ધરાવતા 60 વર્ષના વૃદ્ધને 30 વર્ષના યુવકના હૃદયથી નવજીવન મળ્યું, અગાઉ 6 હૃદય રિજેક્ટ કરાયાં હતાં
    Next Article
    દારૂની હેરાફેરી ઝડપાઈ:દાવલી પાસેથી 77 લાખનો દારૂ ઝડપાયો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment