Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના હરીપર ગામે 77મો વનમહોત્સવ ઉજવાયો:વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતનો સંદેશ અપાયો

    10 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં ૭૭મા તાલુકા કક્ષાના વનમહોત્સવની ઉજવણી કરાઈ. આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પર્યાવરણના સંરક્ષણ અને પ્રકૃતિને હરિયાળી બનાવવાનો સંદેશ અપાયો. વૃક્ષો પર્યાવરણનું અમૂલ્ય અંગ છે. આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ મળે તે માટે વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરાઈ. લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા પણ જણાવાયું. સૌ સાથે મળીને ગુજરાતને હરિયાળું બનાવવામાં અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણમાં સહભાગી બને.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે વહુએ લાફા ઝીંક્યા:સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળની છત પરનો બનાવ, પોલીસ મથકમાં કહ્યું- ગુસ્સામાં હાથ ઉપડી ગયો
    Next Article
    પોશીનાના દોતડ ગામે કપાસના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું:₹5.57 લાખનો મુદ્દામાલ જપ્ત, 13.143 કિલો ગાંજાના છોડ સાથે એક આરોપી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment