Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં બીજી મેચ RCB vs CSK:ચેન્નઈએ ટૉસ જીતીને બોલિંગ લીધી, ધોની અને બ્રેવિસ આજે પણ રમી રહ્યા નથી

    2 days ago

    IPLમાં આજની બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં CSKએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુએ હૈદરાબાદને હરાવીને જીત સાથે શરૂઆત કરી છે. બીજી તરફ, ચેન્નઈની ટીમ બંને મુકાબલા હારી ચૂકી છે. પોઇન્ટ્સ ટેબલમાં RCB ત્રીજા સ્થાને છે, જ્યારે CSK 10માં નંબરે છે. બન્ને ટીમની પ્લઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, પ્રશાંત વીર, જેમી ઓવરટન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી, ખલીલ અહેમદ.
    Click here to Read More
    Previous Article
    IPL 2026માં લખનઉની પહેલી જીત:હૈદરાબાદ બીજી મેચ હાર્યું; કેપ્ટન પંતની ફિફ્ટી, શમીએ 2 વિકેટ ઝડપી
    Next Article
    પત્ની-સાળાના નામે ફેક ID બનાવનાર ઝડપાયો:જૂનાગઢથી પકડાયો, તસવીર વાઈરલ કરવાનો ગુનો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment