Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL 2026માં લખનઉની પહેલી જીત:હૈદરાબાદ બીજી મેચ હાર્યું; કેપ્ટન પંતની ફિફ્ટી, શમીએ 2 વિકેટ ઝડપી

    2 days ago

    IPLની 10મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું છે. આ સીઝનમાં ટીમની આ પહેલી જીત રહી, જ્યારે હૈદરાબાદને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. લખનઉએ 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. SRH તરફથી હેનરિક ક્લાસેન (62) અને નીતિશ કુમાર રેડ્ડીએ (56) ફિફ્ટી ફટકારી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ હતી. લખનઉ માટે મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને આવેશ ખાને 2-2 વિકેટ ઝડપી હતી. દિગ્વેશ રાઠી અને મણિમારન સિદ્ધાર્થને 1-1 વિકેટ મળી હતી, જ્યારે હર્ષલ પટેલને રિષભ પંતે રન આઉટ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    RCB vs CSK Match Live: RCB और CSK के बीच मुकाबला, Kohli-Samson पर रहेंगी नजरें। IPL 2026
    Next Article
    IPLમાં બીજી મેચ RCB vs CSK:ચેન્નઈએ ટૉસ જીતીને બોલિંગ લીધી, ધોની અને બ્રેવિસ આજે પણ રમી રહ્યા નથી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment