Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    INDIA બ્લોકના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા જઈ રહ્યા છે:રાહુલ-પ્રિયંકા પણ સામેલ; જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગનો પત્ર સોંપશે

    1 day ago

    INDIA બ્લોકના સાંસદો શુક્રવાર સાંજે સંસદ પહોંચ્યા. વિપક્ષી ગઠબંધનની મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને SIRને લઈને બંધારણ સદનના સેન્ટ્રલ હોલમાં બેઠક ચાલી રહી છે. મમતા બેનર્જી પહેલીવાર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા. તેમની સાથે રાહુલ-પ્રિયંકા પણ બંધારણ સદનમાં હાજર છે. INDIA બ્લોકના નેતાઓ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. આ પછી વિપક્ષી સાંસદો ગૃહમંત્રીના નિવાસસ્થાન, પ્રધાનમંત્રીના નિવાસસ્થાન, સેવા તીર્થ અથવા ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન તરફ કૂચ કરી શકે છે. ખડગેએ કહ્યું- આ સરકાર ડરી ગઈ છે, જે ડર્યો તે મરી ગયો. દિલ્હીમાં છેલ્લા 3 દિવસના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા ઘર્ષણને લઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ અત્યાર સુધીમાં 4 FIR નોંધાઈ ચૂકી છે. વિપક્ષના વિરોધ પ્રદર્શનની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    4,6,6,4...સેમસનની ધમાકેદાર બેટિંગ:માત્ર 21 બોલમાં ફિફ્ટી ફટકારી; ભારતની પહેલી વિકેટ પડી, અભિષેક બાઉન્ડરી મારવાના પ્રયાસમાં આઉટ થયો
    Next Article
    પાલનપુરના 25 ગામના ખેડૂતો બાયપાસના વિરોધમાં એકઠા થયા:જમીન કપાતમાં જવાનો ડર; કામગીરી તાત્કાલિક સ્થગિત કરવા માગણી; ન રોકાય તો ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચેતવણી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment