Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4,6,6,4...સેમસનની ધમાકેદાર બેટિંગ:માત્ર 21 બોલમાં ફિફ્ટી ફટકારી; ભારતની પહેલી વિકેટ પડી, અભિષેક બાઉન્ડરી મારવાના પ્રયાસમાં આઉટ થયો

    1 day ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની 5 મેચની T20 સિરીઝની બીજી મેચ આજે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 9 ઓવરમાં 107/1 છે. ટીમ તરફથી સંજુ સેમસન અને ઈશાન કિશન ક્રિઝ પર છે. સંજુ સેમસને માત્ર 21 બોલમાં ફિફ્ટી ફટકારી છે. આ તેના કરિયરની નવમી ફિફ્ટી છે.
    Click here to Read More
    Previous Article
    Central Report Exposes Health Gaps In Madhya Pradesh's Balaghat Child Deaths
    Next Article
    INDIA બ્લોકના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા જઈ રહ્યા છે:રાહુલ-પ્રિયંકા પણ સામેલ; જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગનો પત્ર સોંપશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment