Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે IND vs PAKની અંડર-19 એશિયા કપ ફાઇનલ:પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ લીધી; આર્યવીર સહેવાગ ટુર્નામેન્ટનો ટૉપ સ્કોરર

    11 hours ago

    ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમ એશિયા કપની ફાઇનલમાં સામસામે છે. મેચ ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર સવારે 10:30 વાગ્યે થશે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમ આ ટુર્નામેન્ટમાં પહેલા પણ ટકરાઈ ચૂકી છે. ગ્રુપ સ્ટેજની તે મેચમાં પાકિસ્તાને ભારતને 3 વિકેટથી હરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં રવિવારે 7,000 શ્રદ્ધાળુઓ છઠ્ઠ પૂજા કરશે:આજીડેમ ખાતે મનપાના ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ વ્હીકલ, એમ્બ્યુલન્સ સાથે સજ્જ રહેશે
    Next Article
    ‘તેઓ મારશે તો અમે પણ મારશું...’:પાંડેસરામાં ખુલ્લેઆમ ચપ્પુ લઈને આતંક મચાવતા શખસનો વીડિયો સામે આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment