Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IIFL ફાઈનાન્સ મોડાસા શાખાનું નવા સ્થળે રી-ઓપનિંગ:ગોલ્ડ લોન માટે આકર્ષક વ્યાજદર સાથે નવી સુવિધાઓ ઉપલબ્ધ

    1 day ago

    મોડાસા શહેર અને આસપાસના વિસ્તારના ગ્રાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 10 વર્ષથી મોડાસામાં ગ્રાહકો સાથે વિશ્વાસનો મજબૂત સંબંધ બનાવનાર IIFL Finance દ્વારા નવી શરૂઆત અને વધુ સુવિધાયુક્ત જગ્યાએ બ્રાન્ચનું રી-ઓપનિંગ મોડાસાના આઇકોનિક બસ સ્ટેશન ખાતે મોડાસા ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર, નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું છે.નવી બ્રાન્ચના માધ્યમથી ગ્રાહકોને વધુ સારી સેવા, સરળ પ્રક્રિયા અને ઝડપી Gold Loanની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.ખાસ વાત તો એ છે કે IIFL Finance દ્વારા Gold Loan માટે આકર્ષક વ્યાજદર 0.81% પ્રતિ મહિનાથી શરૂ કરવામાં આવ્યો છે. ગ્રાહકો પોતાના સોનાને સરળતાથી Gold Loanમાં રૂપાંતરિત કરીને વ્યક્તિગત તેમજ વ્યવસાયિક જરૂરિયાતો માટે નાણાકીય સહાય મેળવી શકે છે. IIFL Finance મોડાસા બ્રાન્ચ દ્વારા “10 વર્ષનો વિશ્વાસ સાથે, તમારી નજીક, તમારી જરૂરિયાત માટે અને તમારા વિશ્વાસ સાથે” નવી જગ્યાએ નવી શરૂઆત સાથે વધુ સારી સેવા આપવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ રી-ઓપનિંગ પ્રસંગે મોડાસા શહેર ભાજપ પ્રમુખ વિપુલ કડિયા, મહામંત્રી કેતનભાઈ ત્રિવેદી, ધનસુરા તાલુકા પ્રમુખ કૌશિક પટેલ સહિતના આગેવાનો, રિજિયોનલ હેડ જિગર દવે અને મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.મોડાસામાં છેલ્લા એક દાયકાથી ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખનાર IIFL Finance હવે નવી બ્રાન્ચ અને વધુ સુવિધાઓ સાથે ગ્રાહકોની નાણાકીય જરૂરિયાતોને વધુ સરળ બનાવવાની દિશામાં આગળ વધશે તેવું IIFL ફાઈનાન્સ ગોલ્ડ લોન મોડાસાના બ્રાંચ મેનેજર વામીની ભટ્ટ,ટેરીટરી મેનેજર મેહુલ પટેલ,એરિયા મેનેજર ભાવેશ પટેલ,રિજિયોનલ હેડ જિગર દવે એ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ચંપત રાયે કહ્યું- રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે મનમાની કરી:પૂર્વ IAS નૃપેન્દ્ર મિશ્રએ સલાહ ક્યારેય માની નહીં, પોતાની પસંદના લોકો પસંદ કર્યા
    Next Article
    ભરૂચમાં રવિદાસજી મહારાજની 650મી જયંતીની ભવ્ય ઉજવણી:ભોલાવમાં રામજી મંદિરથી પાર્થનગર મંદિર સુધી કળશ યાત્રા યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment