Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:લાંચમાં પકડાયેલા IB અધિકારીના લૉકરમાંથી 52 લાખની મિલકત મળી

    19 hours ago

    ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારી કેતન દવે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.ગત 15 માર્ચના રોજ ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલી એક જાણીતી ખાણીપીણીની દુકાન સામે ફરિયાદીની ગાડીમાં બેસીને જ્યારે આરોપી આ લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ વોચમાં રહેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને દબોચી લીધો હતો. આ ધરપકડ બાદ મહેસાણા એસીબી દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો અને ગાંધીનગરની એક ખાનગી બેન્કમાં કેતન દવેના લૉકરની તપાસ કરવામાં આવી હતી,આ તપાસ દરમિયાન લૉકરમાંથી તેમની કાયદેસરની આવક કરતા અનેકગણી વધુ સંપત્તિ મળી આવી હતી. સત્તાવાર માહિતી મુજબ, લૉકરમાંથી 346 ગ્રામ સોનું, 2 કિલો 536 ગ્રામ ચાંદીના દાગીના અને સિક્કા તેમજ મોટી માત્રામાં રોકડ રકમ મળીને કુલ 51,82,444 રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જૂથબંધી:કુડાસણમાં દબાણ મુદ્દે ભાજપના જ કોર્પોરેટરો આમને સામને
    Next Article
    ભાસ્કર વિશેષ‎:સામાજિક સંસ્થાએ ઈફ્તાર પાર્ટી યોજીને ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 30 લાખનું ભંડોળ એકઠું કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment