Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSOS પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર:30 નવેમ્બરથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂ થશે

    1 day ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ની ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની નવેમ્બર-ડિસેમ્બર 2026 પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષાઓ 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર, 2026 દરમિયાન યોજાશે. પરીક્ષાનું વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ પર મૂકાયું બોર્ડની જાહેરાત મુજબ પરીક્ષાનો સમય મોટાભાગના વિષયો માટે સવારે 10થી બપોરે 1:15 વાગ્યા સુધી રહેશે. જ્યારે 9 ડિસેમ્બરના કેટલાક વિષયોની પરીક્ષા સવારે 10થી 11:15 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાનું વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. બોર્ડે વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના આચાર્યો અને સંબંધિત તમામને પરીક્ષાના કાર્યક્રમની નોંધ લેવા અને તે મુજબ તૈયારી કરવા સૂચના આપી છે. નોંધનીય છે કે, આ પરીક્ષા GSOSના ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના ઉમેદવારો માટે છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મ્યુ. કમિશનરે અધિકારીની બદલી કરતા મેયર ભડક્યાં:વરાછા-A ઝોનના અધિકારીની સોલિડ વેસ્ટમાં બદલી કરતાં પાલિકામાં મોટો વિવાદ, મેયરે ફોન કરી નારાજગી ઠાલવી
    Next Article
    અશ્વિનીકુમાર વિસ્તારમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી:19 વર્ષીય યુવક દટાઈ જતાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment