Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GLS યુનિવર્સિટીમાં સંગીત વર્કશોપનું આયોજન:ડો. ગૌરાંગ પ્રજાપતિ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

    3 days ago

    GLS યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા રોજ એક મ્યુઝિકલ વર્કશોપ સેશનનું આયોજન કરવામાં આવ્યું. આ સેશન બપોરે 2 વાગ્યે યુનિવર્સિટીના ડ્રામા સ્ટુડિયો ખાતે યોજાયુ આ વર્કશોપમાં સંગીત ક્ષેત્રના નિષ્ણાત ડો. ગૌરાંગ પ્રજાપતિ ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યુ. તેઓ સંગીતના વિવિધ પાસાઓ અને તેની બારીકાઈઓ પર જાણકારી પૂરી પાડી. આ સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સંગીત પ્રેમીઓને એક મંચ પૂરો પાડવાનો અને તેમને સંગીતની સુંદર સફરમાં જોડવાનો છે. યુનિવર્સિટી દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંગીત રસિકોને આ વર્કશોપમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    RTO કચેરીમાં તંત્રની ઘોર બેદરકારી:અધિકારીઓ મોડા આવતા અરજદારો ધોમધખતા તડકામાં હેરાન, વીજળીનો સરેઆમ વેડફાટ
    Next Article
    પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનું પ્રદર્શન:વાંસદાના હનુમાનબારી સર્કલ પર MLA અનંત પટેલ અને યુથ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા, બેનર સાથે સૂત્રોચ્ચાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment