Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં અર્બન એટલાસ પ્રોજેક્ટનો ડ્રોન અને GIS સર્વે શરૂ:શહેરની મિલકતો અને સુવિધાઓની ડિજિટલ માહિતી એકત્ર કરાશે, મહાનગરપાલિકાની સહકારની અપીલ

    17 hours ago

    મોરબી શહેરના સુઆયોજિત વિકાસ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા અર્બન એટલાસ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ અંતર્ગત ડ્રોન અને GIS ટેક્નોલોજીથી શહેરની મિલકતો, જાહેર સુવિધાઓ અને શહેરી સંપત્તિઓનો સર્વે કરી ડિજિટલ ડેટાબેઝ બનશે. આ પ્રોજેક્ટ માટે Amnex Infotechnologies Pvt. Ltd.ની નિમણૂક થઈ છે. કંપનીના કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને મિલકત સંબંધિત માહિતી એકત્ર કરશે. મહાનગરપાલિકાએ નાગરિકોને સર્વે ટીમને સહકાર આપવા અને સાચી માહિતી આપવા અપીલ કરી છે. કોઈ શંકા હોય તો કર્મચારીનું ઓળખપત્ર (ID કાર્ડ) ચકાસી શકાશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં તમાકુ વેચતા 33દુકાનદારો સામે કાર્યવાહી:રોણવેલ, વાંકલ અને ધરમપુર રોડ પર ચેકિંગ, રૂ. 6,800નો દંડ વસૂલાયો
    Next Article
    આજે કોકરોચ પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન:પોલીસે સવારે 6.30 વાગ્યાથી ID વિનાના લોકોને કસ્ટડીમાં લીધા, ઈન્દિરા ચોકથી 100થી વધુ લોકોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment