Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં તમાકુ વેચતા 33દુકાનદારો સામે કાર્યવાહી:રોણવેલ, વાંકલ અને ધરમપુર રોડ પર ચેકિંગ, રૂ. 6,800નો દંડ વસૂલાયો

    17 hours ago

    વલસાડમાં આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસની સંયુક્ત ટાસ્ક ફોર્સે ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ ધરમપુર રોડ, રોણવેલ અને વાંકલ સહિતના વિસ્તારોમાં થયું હતું. કુલ ૩૪ લોકો સામે કાર્યવાહી કરીને ૬,૮૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. કાર્યવાહીમાં તમાકુની બનાવટો વેચતા ૩૩ દુકાનદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાહેરમાં ધૂમ્રપાન કરનાર એક વ્યક્તિ પણ પકડાયો હતો. ચેકિંગ દરમિયાન દુકાનદારોને તમાકુ નિયંત્રણ કાયદાનું પાલન કરવા સૂચના અપાઈ હતી. તેમને ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોને તમાકુ ન વેચવા પણ કહેવાયું હતું. આ કામગીરી ડો. એ.કે. સિંહ અને ડો. મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિમાં 22,000થી વધુ ગરબા સ્થળે પોલીસનો પહેરો:શેરી ગરબાથી પાર્ટી પ્લોટ સુધી થ્રી-લેયર સુરક્ષા, મહિલા પોલીસ સાદા કપડાં અને ટ્રેડિશનલ ડ્રેસમાં નજર રાખશે
    Next Article
    મોરબીમાં અર્બન એટલાસ પ્રોજેક્ટનો ડ્રોન અને GIS સર્વે શરૂ:શહેરની મિલકતો અને સુવિધાઓની ડિજિટલ માહિતી એકત્ર કરાશે, મહાનગરપાલિકાની સહકારની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment