Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે કોકરોચ પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન:પોલીસે સવારે 6.30 વાગ્યાથી ID વિનાના લોકોને કસ્ટડીમાં લીધા, ઈન્દિરા ચોકથી 100થી વધુ લોકોની અટકાયત

    21 hours ago

    કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્હીના જંતર-મંતર ખાતે આજે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેેશ કુમરના રાજીનામા અને SIR રોકવાની માગ કરી રહી છે. જોકે, દિલ્હી પોલીસે પ્રદર્શનની મંજૂરી આપી નથી. CJPએ 7 ઑક્ટોબરે પ્રદર્શનની જાણ કરી હતી, જ્યારે નિયમો મુજબ 10 દિવસ અગાઉ અરજી કરવી જરૂરી છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર, કનોટ પ્લેસ અને જનપથ રોડ સહિત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આશરે 38 હજાર સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં BSFના જવાનો પણ સામેલ છે. નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર આવતી 250 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો આજે રદ રહેશે. 45 મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 10 ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, ઈન્ડિયા ગેટની આસપાસ 4 કિમીના વિસ્તારમાં શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી આજ રાત્રે 10 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં અર્બન એટલાસ પ્રોજેક્ટનો ડ્રોન અને GIS સર્વે શરૂ:શહેરની મિલકતો અને સુવિધાઓની ડિજિટલ માહિતી એકત્ર કરાશે, મહાનગરપાલિકાની સહકારની અપીલ
    Next Article
    ‘માફ કરજો, PM અંબાણીજી...’:તમે જ દેશના અસલી માલિક છો એ સમજવામાં મારાથી ભૂલ થઈ! સ્ટારલિંકનું લાયસન્સ અટકવા પર મસ્કનો કટાક્ષ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment