Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિન GIDCમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર રેડ:2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત, નમૂના લઈ ટેસ્ટ માટે મોકલાયા; બે યુવાનની અટકાયત

    2 days ago

    શહેરના સચિન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો સુરત એસઓજી (SOG) અને આરોગ્ય વિભાગે સંયુક્ત દરોડા પાડીને પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ફેક્ટરીમાંથી આશરે 2000 કિલોગ્રામ કરતાં વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. જેને તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે સ્થળ પરથી બે યુવાનોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ નકલી ઘી ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને બજારમાં કયા ભાવે વેચાતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે, જ્યારે ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    દાહોદ જિલ્લા પંચાયતની 49 બેઠકો માટે 168 ઉમેદવારો મેદાનમાં:પીપેરો બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ, ભાજપ સત્તા ટકાવવા; કોંગ્રેસ-આપ પરિવર્તન માટે લડશે ચૂંટણી જંગ
    Next Article
    સ્થાનિકોએ ઉધડો લેતા નેતાઓ પ્રચાર અધુરો મૂકી ભાગ્યાં, VIDEO:વાસણામાં BJP ઉમેદવાર મેહુલ શાહ અને લાંભામાં અપક્ષના કાળુ ભરવાડને ઘેરી પાણી-ગટર સહિતની સમસ્યાનો માર ચલાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment