Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રાઘવ ચઢ્ઢાએ આવું નહોતું કરવું, Gen Zને ખૂબ ભરોસો હતો':'આ નિર્ણય તો મને ગમ્યો છે,' રાજ્યસભા MPના ભાજપમાં જોડાવાને લઈ Gen Zમાં બે ફાડિયા, જાણો શું શું કહ્યું?

    10 hours ago

    તાજેતરમાં રાજ્યસભા સાંસદ એવા રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. Gen Zમાં પોપ્યુલર રાઘવના આ નિર્ણયની હાલ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાઈને યોગ્ય નિર્ણય કર્યો કે અયોગ્ય? આ અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદના યુવાઓને સવાલ કર્યો હતો. જો કે આ નિર્ણયને લઈ Gen Zએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    આરોપીની કરાઈ પાસા હેઠળ અટકાયત:વારંવાર ગુન્હામાં સંડોવાયેલા અસામાજિકતત્વ પાસામાં અટક
    Next Article
    આપે કર્યા આક્ષેપો:ભાજપની છત્રી અને નાસ્તાની લાલચ મામલે ‘આપ’ આક્રમક; તંત્ર-પોલીસમાં કરી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment