Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Gen-Z માટે મિત્રતા એટલે ChatGPTનું પ્રીમિયમ વર્ઝન, VIDEO:'પ્રેમમાં નથી મળતું એ ફ્રેન્ડશીપમાં મળે છે'; દોસ્તીને લઈ યુવાઓએ શું શું કહ્યું?

    22 hours ago

    ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે. આજે 2 ઓગસ્ટના ફ્રેન્શીપ ડેની ઉજવણીને લઈ Gen-Zમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કોઈના માટે મિત્ર જ બધુ છે તો કોઇના માટે મિત્ર એટલે ChatGTP. કોઈએ કહ્યું પ્રેમમાં નથી મળતું એ ફ્રેન્ડશીપમાં મળી જાય છે તો કોઈના માટે મિત્રતા એટલે ચાય ડેટ. આજે ફ્રેન્ડશીપ ડે છે, ત્યારે દિવ્ય ભાસ્કરે આજના યુવાનોમાં મિત્રતાનું શું મહત્વ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ફ્રેન્ડશીપ ડેને લઈ તેમણે શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો...
    Click here to Read More
    Previous Article
    લખતરના ભાથરીયા ગામનો ચેક ડેમ તૂટ્યો:સીમ વિસ્તારમાં પાણી ફરી વળતાં પાકને ભારે નુકસાન; જમીનનું વ્યાપક ધોવાણ
    Next Article
    મોરબીમાં વીજ પોલ સત્યાગ્રહ, ખેડૂતોની ચેતવણી:ભાજપ નેતાઓના બહિષ્કારના બેનર, 2027ની ચૂંટણીમાં ગામમાં પ્રવેશ નહીંનું પોસ્ટરમાં લખાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment