Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીના રોહન ગાબુને અકસ્માતમાં જડબામાં ગંભીર ઈજા:ESIC હેઠળ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સફળ સારવાર કરાઈ

    11 hours ago

    લીંબડી તાલુકાના અચારડા ગામના યુવક રોહન ગાબુને એક અકસ્માતમાં જડબાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સુરેન્દ્રનગરની શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે ESIC યોજના અંતર્ગત સારવાર આપવામાં આવી હતી. હોસ્પિટલમાં ESIC લાભાર્થી માટે આ પ્રકારની ઇમરજન્સી સારવાર પ્રથમ વખત ઉપલબ્ધ થઈ હતી. આ સારવારને કારણે રોહન ગાબુને સમયસર અને યોગ્ય તબીબી સહાય મળી શકી. સામાન્ય રીતે આ પ્રકારની જડબાની ઈજાની સારવાર પાછળ અંદાજે ₹25,000 થી ₹30,000 નો ખર્ચ થતો હોય છે. જોકે, ESIC યોજના હેઠળ રોહન ગાબુને આ સારવાર કેશલેસ અથવા યોજનાના લાભ અંતર્ગત વિનામૂલ્યે મળી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડને મોડેલ શહેર બનાવવા કલેક્ટરની સમીક્ષા:વહીવટી ટીમ સાથે મુખ્ય માર્ગોની સ્થળ પર તપાસ, નીતિન સાંગવાને સહયોગ આપવા અપીલ કરી
    Next Article
    પાલનપુર, ડીસામાં ખાણીપીણી એકમો પર દરોડા:15 કિલો અખાદ્ય ખોરાક, 10 લિટર બળેલું તેલ નષ્ટ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment