Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ યુનિવર્સિટીની ECમાં પ્રથમવાર 6 મહિલા સભ્યની નિમણૂક:મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું, કુલપતિએ સિનિયોરિટીના આધારે નિર્ણય લીધો

    17 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણે એક મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC) માં મહિલાઓનું પ્રતિનિધિત્વ જાળવવા 6 મહિલા સભ્યોની નિમણૂક કરાઈ છે. આ સાથે કારોબારી સમિતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે. કુલપતિ ડો. કે.સી. પોરીયાએ મહિલાઓના પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપ્યું. કારોબારી સમિતિમાં એક તૃતીયાંશ મહિલા સભ્યોના નિયમ મુજબ, સિનિયોરિટીના આધારે પ્રથમવાર 6 મહિલા શિક્ષકોને ECમાં સામેલ કરાયા. નવા સભ્યોને EC બેઠકમાં આવકારવામાં આવ્યા હતા. EC સભ્યોને તેમની કામગીરી સમજાવવા GTU દ્વારા પ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક અપાયું. યુનિવર્સિટી ગુજકોસ્ટ સાથે વિમેન ટેકનોલોજી સેન્ટર માટે MoU કરશે, જેને ECએ મંજૂરી આપી. આગામી મહિને ક્રિસ્ટલોગ્રાફી નેશનલ સેમિનાર યોજાશે, જેને પણ ECએ મંજૂરી આપી.
    Click here to Read More
    Previous Article
    નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન:કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, 45 મિનિટ સુધી CPR આપ્યા બાદ પણ જીવ બચાવી શકાયો નહીં; 100+ ફિલ્મો, 3 નેશનલ, 4 ફિલ્મફેર અવોર્ડ
    Next Article
    46 હજારથી વધુ ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમ્યા, VIDEO:વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, 'આવી નવ નવ રાત્રિ રે...' અતુલ દાદાએ ગાતા જ થનગનાટ; યુનાઇટેડ વે ગરબાની પ્રિ-નવરાત્રીમાં 4 થીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment