Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસૂલ વિભાગના E-Dhara, iORA, AnyROR પોર્ટલ બંધ:મેન્ટેનન્સના કારણે 2 થી 6 સપ્ટેમ્બર સુધી સેવાઓ પર અસર પડશે

    1 day ago

    રાજ્યના મહેસૂલ વિભાગના મુખ્ય ડિજિટલ પોર્ટલ E-Dhara, iORA અને AnyROR પર મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે. આ કારણે નોંધણી વિભાગની મહત્વની ઓનલાઈન સેવાઓ બંધ રહેશે. આ સેવાઓ આજે 2 સપ્ટેમ્બર રાત્રે 11:30 વાગ્યાથી લઈને 6 સપ્ટેમ્બર, 2026ના રાત્રે 11:30 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલીક ખાસ સેવાઓ પર અસર પડશે. ગરવી પોર્ટલ દ્વારા ખેતીના દસ્તાવેજ માટેની ડેટા એન્ટ્રી અને એપોઇન્ટમેન્ટ બુકિંગ બંધ રહેશે. ગરવી પોર્ટલ પર ખેતીના દસ્તાવેજની નોંધણી પણ નહીં થઈ શકે. આ ઉપરાંત, iORA પોર્ટલ દ્વારા અનુક્રમણિકા-2 (Index-2) ની પ્રમાણિત નકલ અને દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવી શકાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    મહિસાગરના નળ સે જળ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટર પકડાયો:₹123 કરોડના કૌભાંડમાં ધરપકડનો આંકડો 55 પર પહોંચ્યો
    Next Article
    આજથી ઐતિહાસિક મેઘમહોત્સવનો પ્રારંભ‎:વિશ્વમાં એકમાત્ર માટીના મેઘરાજાની સ્થાપના અને છડી ઝૂલાવવાનો મહિમા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment