Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી વાહનના દુરુપયોગ બદલ DFOને શો-કોઝ નોટિસ:ફાયરબ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ઠપકો આપતા ડિવિઝનલ ફાયર ઓફિસરે ગેરવર્તન કર્યું

    1 day ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઓફિસર મિથુન મિસ્ત્રી દ્વારા શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના સરકારી વાહનનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ચાર્જીપાર ઓફિસર દ્વારા જ્યારે તેમને ફોન ઉપર વાતચીત કરી ત્યારે તેમની સાથે જીભાજોડી કરી અને અસભ્ય વર્તન પણ કરવામાં આવ્યું હતું, જેના પગલે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા નિયમોના ઉલ્લંઘન કરવા બદલ ડિવિઝનલ પાવર ઓફિસરને શોકોઝ નોટિસ આપી 1 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. જો ખુલાસો નહીં આપવામાં આવે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    રાધિકા અંબાણીનું 'એલિગન્ટ' બર્થડે સેલિબ્રેશન, VIDEO:સ્ટાફ દ્વારા ગ્રાન્ડ એન્ટ્રી પર કરી ફૂલોની વર્ષા; અબજોપતિની વહુ ₹29,700ના ક્યુટ પોલકા-ડોટ ડ્રેસમાં જોવા મળી
    Next Article
    દાણીલીમડામાં રાહી ફાઉન્ડેશને 800થી વધુ બાળકો-મહિલાઓને ખીચડી-છાશ આપી:તિરકર વાસ આંગણવાડી કેન્દ્ર પર 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' હેઠળ કરાયું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment