Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાણીલીમડામાં રાહી ફાઉન્ડેશને 800થી વધુ બાળકો-મહિલાઓને ખીચડી-છાશ આપી:તિરકર વાસ આંગણવાડી કેન્દ્ર પર 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' હેઠળ કરાયું આયોજન

    1 day ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા દાણીલીમડામાં 800થી વધુ શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરાયું. આ ફાઉન્ડેશનનો 247મો "ખીચડી વિતરણ પ્રોજેક્ટ" હતો. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, તિરકર વાસ, મસ્જિદ સામે, પાણીની ટાંકી પાસે, દાણીલીમડા ખાતે યોજાયો હતો. કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો આભાર માનવામાં આવ્યો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, જીત સોરઠિયા, વિજય દલાલ અને માર્કન્ડભાઈ હાજર રહીને વિતરણનું સંચાલન કર્યું હતું. આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ સારી વ્યવસ્થા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સરકારી વાહનના દુરુપયોગ બદલ DFOને શો-કોઝ નોટિસ:ફાયરબ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ઠપકો આપતા ડિવિઝનલ ફાયર ઓફિસરે ગેરવર્તન કર્યું
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વટવા લીયો ઈંગ્લિશ સ્કૂલમાં નવરાત્રિની ઉજવણી, વિદ્યાર્થીઓએ ગરબા રમી માતાજીની આરાધના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment