Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં ખેડૂત સંમેલનના આયોજન માટે બેઠક યોજાઈ:કલેક્ટર મિલિન્દ બાપના અને DDO મહેક જૈને તૈયારીઓની સમીક્ષા કરી, 5 ઓક્ટોબરે સંમેલન

    17 hours ago

    અરવલ્લી જિલ્લામાં 5 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારા ખેડૂત સંમેલનની તૈયારીઓ માટે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર મિલિન્દ બાપના અને જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન હાજર રહ્યા હતા. બેઠકમાં સંમેલનના આયોજન, સ્થળ વ્યવસ્થા, ખેડૂતોની ભાગીદારી અને વિવિધ વિભાગોની કામગીરી પર ચર્ચા થઈ હતી. અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ, તેની પદ્ધતિઓ, ઉપલબ્ધ યોજનાઓ અને ખેડૂતોને મળતા લાભો વિશે માહિતી અપાશે. પ્રાકૃતિક ખેતી અપનાવી સફળ થયેલા ખેડૂતો પોતાના અનુભવો પણ જણાવશે. કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂરો થાય અને ખેડૂતોને ઉપયોગી માહિતી મળે તે માટે અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણના રાજપુરમાં DDOની હાજરીમાં સ્વચ્છતા અભિયાન:‘એક દિવસ, એક કલાક’ શ્રમદાન કરી ‘મારું ગામ, મારી જવાબદારી’ સંકલ્પ સાર્થક કર્યો, જિલ્લાના અન્ય ગામોમાં પણ સફાઈ
    Next Article
    ફરિયાદ બાદ દીપડાને પાંજરે પૂરવાની કવાયત:રૂપવાડા ગાંધી ફળિયામાં રાત્રે 3 વાગ્યે તબેલામાં ઘૂસ્યો દીપડો, વાછરડી અને પાડાનું મારણ કર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment