Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં CRPC કલમ 70ના વોરંટનો આરોપી ઝડપાયો:ભાવિકુમાર ગોહિલ વિવિધ કોર્ટના કેસોમાં ફરાર હતો, બડિયાર નાકા પાસેથી પકડાયો

    6 hours ago

    સુરેન્દ્રનગર પોલીસે CRPC કલમ 70 હેઠળના વોરંટથી નાસતા ફરતા એક આરોપીને પકડી પાડ્યો છે. ભાવિકુમાર નવીનભાઈ ગોહિલ નામનો આ આરોપી 28/09/2026ના રોજ રાત્રિના સમયે શહેરના બડિયાર નાકા રસ્તા પાસેથી પોલીસના હાથે લાગ્યો હતો. પોલીસ રિપોર્ટ મુજબ, ભાવિકુમાર ગોહિલ સુરેન્દ્રનગર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના કેસ નં. 1411/2024 અને 3483/2025 તેમજ ભાવનગર સિવિલ કોર્ટના કેસ નં. 363/2024માં વોરંટથી ફરાર હતો. તેના પિતાનું નામ નવીનભાઈ હરજીવનભાઈ ગોહિલ છે. આરોપીને પકડ્યા બાદ પોલીસે તેની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડ- નિકાવા રોડ પર 3 ડમ્પર અટકાવાયા:બે ડમ્પરમાં બિનઅધિકૃત બ્લેકટ્રેપ, એકમાં ઓવરલોડ; ₹90 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    સંતરામપુરમાં 32 જીવિત લોકોના ખોટા મરણના દાખલા રજૂ કરાયા:IIFL ફાઇનાન્સમાં ₹12.76 લાખની ઉચાપતનો આરોપ, આસિસ્ટન્ટ મેનેજર સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment