Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડ- નિકાવા રોડ પર 3 ડમ્પર અટકાવાયા:બે ડમ્પરમાં બિનઅધિકૃત બ્લેકટ્રેપ, એકમાં ઓવરલોડ; ₹90 લાખનો મુદ્દામાલ જપ્ત

    6 hours ago

    જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખનીજ વિભાગની ટીમે આજે કાલાવડ-નિકાવા રોડ પર અચાનક તપાસ કરી હતી. આ દરમિયાન બ્લેકટ્રેપ ખનીજ લઈ જતા ત્રણ ડમ્પરને રોકવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે બે ડમ્પરમાં ગેરકાયદેસર બ્લેકટ્રેપ ખનીજનું વહન થતું હતું. જ્યારે એક ડમ્બરમાં રોયલ્ટી પાસમાં દર્શાવ્યા કરતાં વધુ એટલે કે ઓવરલોડ ખનીજ મળી આવ્યું હતું. ખનીજ વિભાગે ત્રણેય ડમ્પર સહિત આશરે 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મુદ્દામાલ ભોલેનાથ સ્ટોન ખાતે સોંપવામાં આવ્યો છે. જામનગર ખનીજ વિભાગ દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી કરાઈ રહી છે. આ કાર્યવાહી ખનીજ વિભાગની તપાસ ટીમના નિખીલભાઈ અને નૈતિકભાઈએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાંચમહુડીયા આંગણવાડીમાં 'આંગણ સેવા મિલન કાર્યક્રમ' યોજાયો:જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને, પોષણ શપથ લેવાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં CRPC કલમ 70ના વોરંટનો આરોપી ઝડપાયો:ભાવિકુમાર ગોહિલ વિવિધ કોર્ટના કેસોમાં ફરાર હતો, બડિયાર નાકા પાસેથી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment