Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચમહુડીયા આંગણવાડીમાં 'આંગણ સેવા મિલન કાર્યક્રમ' યોજાયો:જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને, પોષણ શપથ લેવાયા

    6 hours ago

    કોઠંબા તાલુકાના પાંચમહુડીયા આંગણવાડી કેન્દ્ર ખાતે 'આંગણ સેવા મિલન કાર્યક્રમ' યોજાયો. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારના અધ્યક્ષ સ્થાને થયો. તાલુકા પંચાયત પ્રમુખ અનિતાબેન પટેલ, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ બારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા. કાર્યક્રમમાં આંગણવાડી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરાયો. બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરી. મુખ્યમંત્રીનો સંદેશો અપાયો અને કુપોષણ મુક્ત સમાજ માટે સામૂહિક 'પોષણ શપથ' લેવાયા. 'સ્વસ્થ બાળક' તરીકે પસંદ થયેલા બાળકો અને કિશોરીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા. ઉત્કૃષ્ટ સેવાઓ બદલ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોને 'પ્રશસ્તિપત્ર' આપી સન્માનિત કરાયા. કુપોષણ સામે લડવા અને માતા-બાળકોના સ્વાસ્થ્ય માટે 'ટેક હોમ રાશન' અપાયું. અંતે, બાળકો અને લાભાર્થીઓને પોષણયુક્ત સુખડી તેમજ તાજા ફળોનું વિતરણ કરાયું. કાર્યક્રમ સફળ રહ્યો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર GIDCમાં વિસ્તારમાં રસ્તામાં ટ્રક ફસાયો:મેડિકલ હોલ પાસે વાહનોની લાંબી લાઈનો લાગી, લોકોમાં રોષ; રોડના સમારકામ દરમિયાન બની ઘટના
    Next Article
    કાલાવડ- નિકાવા રોડ પર 3 ડમ્પર અટકાવાયા:બે ડમ્પરમાં બિનઅધિકૃત બ્લેકટ્રેપ, એકમાં ઓવરલોડ; ₹90 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment