Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુંટણી ટાણે CM સુરતમાં DyCM રાજકોટમા:અમદાવાદમાં ભાજપ નેતાઓનો વિરોધ, કોંગ્રેસે લીધો AI રીલનો સહારો, ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ 15 કામદારો દાઝ્યા

    12 hours ago

    પ્રચાર માટે CM સુરતમાં DyCM રાજકોટમા ચુંટણી પ્રચાર માટે CM AAPને પડકારવા સુરતમાં સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી ભવ્ય બાઈક રેલી યોજશે તો DyCM જુના રાજકોટમાં ભવ્ય રોડ શો કરશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાની ટીપી મુદ્દે ભાજપને ચેલેન્જ ગોપાલ ઈટાલિયાએ ટીપીને મુદ્દે ચેલેન્જ આપી કહ્યુ આ ભાજપ વાળા દર ચુંટણીએ ડરાવે અને પાછુ કહે કે પાટીલ અને અહીના ધારાસભ્ય વચ્ચે ડખો પડ્યો છે એટલે અટવાણુ છે.બન્ને માંથી કોણ કેટલુ ભણ્યુ છે કહો મને, મારાથી જે વધુ ભણ્યુ હોય તેને મારી સાથે ડિબેટમાં બેસાડો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાં રુપાલાએ પ્રચારમાં ડંકો વગાળ્યો સુરતના વોર્ડ નંબર 4 અને 5માં રુપાલાએ પ્રચારમાં કહ્યુ અમેરિકા ભારતને મદદ કરવા તૈયાર છે, ઇઝરાયલ ભારતને મદદ કરવા તૈયાર છે, એને અંદરો અંદર બાપે માર્યા વેર છે પણ બધાને ભારત સાથે લીલા લહેર છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જયરાજસિંહનો 'ગુંડાગીરી'ના આક્ષેપ પર વળતો પ્રહાર ગોંડલના મોવિયામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહએ ગુંડાગીરીના આક્ષેપો પર પ્રહાર કરતાં કહ્યુ ગરીબની જમીન પચાવી પાડે તેને ગુંડાગીરી કહેવાય.. પ્રજાના હિત માટે લડવું એ મારો ક્ષત્રિય ધર્મ છે અને તેનું મને ગૌરવ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓઢવમાં પ્રાથમિક સુવિધા મુદ્દે નેતાઓને લોકોએ ઘેર્યા ઓઢવમાં અનુસૂચિત જાતિના સંમેલનમાં રસ્તા, ગંદકી અને પાણી જેવા પાયાના પ્રશ્નો મુદ્દે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો.. વિરોધ વધતા પૂર્વ સાંસદ અને ઉમેદવારોએ કાર્યક્રમ છોડી ભાગવુ પડ્યુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપને ઘેરવા કોંગ્રેસે AIને હથિયાર બનાવ્યુ આકરી ગરમી વચ્ચે પ્રજાને રીજવવા અને ભાજપને ઘેરવા કોંગ્રેસે AI રીલનો સહારો લીધો .. જેમાં રોડ-રસ્તા, પીવાના પાણી સહિતના મુદ્દાઓ સાથે રાજ્યમાં બનેલી તમામ મોટી દુર્ઘટનાઓ પર રીલ બનાવી પ્રહારો કર્યા .., આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઇન્સ્ટા સ્ટોરી બાબતે યુવકની હત્યા અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે હત્યા કરાઇ... મૃતક અને આરોપી વચ્ચે રમઝાન સમયથી બબાલ ચાલુ હતી.. ત્યારે ગઇકાલે સમાધાન માટે બોલાવી છરી અને પથ્થર વડે હુમલો કર્યો .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જામનગરના લાખોટા તળાવમાં બે બાળકોના ડૂબ્યા જામનગરના લખોટા તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, ફાયરની ટીમે ભારે જહેમત બાદ જેનીશ નંદા અને હર્ષિલ ડાંગરના મૃતદેહ બહાર કાઢ્યા .. બાળકો અહીં રમવા આવ્યા હોવાનું અનુમાન આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ઝઘડિયા GIDCની મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીમાં અચાનક જોરદાર બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગી જેમાં 15થી વધુ કામદારો દાઝયા ... તો આગ ઓલવવા 10થી વધુ ફાયરની ટીમ કામે લાગી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 7 દિવસ ગરમીનું યલો એલર્ટ, તાપમાન 43°C પહોંચશે આજથી 7 દિવસ રાજ્યમાં ભારે ગરમી સાથે યલો એલર્ટ અપાયુ છે ... 24 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા.. અમદાવાદ-ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ, પ્રથમ તબક્કામાં 90% મતદાન:મમતા બોલ્યા- SIRના વિરોધમાં બમ્પર વોટિંગ; તમિલનાડુના ઇતિહાસમાં પણ સૌથી વધુ 82% મતદાન
    Next Article
    વલસાડી નજીક કમાન્ડર જીપમાંથી દારૂ ઝડપાયો:₹ 2.02 લાખનો વિદેશી દારૂ, ચાલકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment