Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પર સ્ટાલિનની વાંધાજનક ટિપ્પણી બાદ ધરપકડ:પોલીસ ઘરેથી ઉઠાવી ગઈ, 6 કલમો હેઠળ ગુનો નોંધ્યો; બોલ્યા- બદલાની ભાવનાથી કાર્યવાહી કરી

    2 days ago

    તમિલનાડુના વિપક્ષી નેતા અને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની અભિનેત્રી તૃષા પર વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે મંગળવારે ધરપકડ કરી લેવામાં આવી. પોલીસે તેમની સામે 6 કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ધરપકડથી બચવા માટે ઉદયનિધિએ મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે, તેના પર સુનાવણી થાય તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી. સોમવારે તંજાવુરમાં કાવેરી જળ વિવાદ પર આયોજિત રેલીમાં ઉદયનિધિ મુખ્યમંત્રી સી. જોસેફ વિજય પર નિશાન સાધી રહ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી "તૃષા, તૃષા"ના નારા લાગ્યા. આક્ષેપ છે કે આના પર તેમણે કહ્યું, "પાણી બીજે ક્યાંય પહોંચે કે ન પહોંચે, ત્યાં ચોક્કસ પહોંચવું જોઈએ." પાછળથી તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો ઈશારો કાવેરીના પાણી તરફ હતો. જોકે, વિપક્ષી દળોએ આ ટિપ્પણીને દ્વિઅર્થી (ડબલ મીનિંગ) અને મહિલાઓનું અપમાન કરનારી ગણાવી. આ જ આક્ષેપના આધારે તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઘાયલ:અચાનક વિમાન નીચે ઉતરવા લાગ્યું, હવામાં જોરદાર આંચકા લાગ્યા; સીલિંગને પણ નુકસાન
    Next Article
    રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 32 પોલીસકર્મીઓની આંતરિક બદલી:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા વધુ જવાનોનું ટ્રાન્સફર, જાણો કોને ક્યાં મુકાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment