Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડામાં 'ઝુલેલાલ મહોત્સવ'ની ભવ્ય ઉજવણી:CMના હસ્તે શાહી સરઘસનું પ્રસ્થાન, દર્શનાબેન વાઘેલા, રિવાબા જાડેજા કાર્યક્રમમાં ઉપસ્થિત; પ્રથમવાર રૂ. 3 કરોડનો વીમો લેવાયો

    4 days ago

    અમદાવાદના નરોડા વિસ્તારમાં સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલજીના જન્મોત્સવ 'ચેટીચંડ'ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે બપોરે 1 કલાકે એક શાહી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી બતાવીને કરાવશે. નરોડા પાટિયાથી શરૂ થઈ કુબેરનગર અને સરદારનગર જેવા સિંધી બહુલ વિસ્તારોમાં ફરનારી આ યાત્રામાં 100 જેટલી ઝાંખીઓ દ્વારા સિંધી સંસ્કૃતિ અને 'બેટી બચાવો, બેટી પઢાવો' જેવા સામાજિક સંદેશાઓ રજૂ કરવામાં આવશે. આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પ્રથમવાર સમગ્ર શોભાયાત્રાનો 3 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે, જે આ આયોજનની વિશેષતા છે. ધારાસભ્ય પાયલ કુકરાણી અને સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉત્સવને લઈને સમગ્ર પૂર્વ અમદાવાદના સિંધી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આસામના CM હિમંતાએ ઉમેદવારી નોંધાવી, પત્ની-પુત્ર સાથે રોડ શો કર્યો:બંગાળમાં IAS-IPSના ટ્રાન્સફર મામલે TMC સાંસદ હાઇકોર્ટ પહોંચ્યા, મમતા આજે મેનિફેસ્ટો જાહેર કરશે
    Next Article
    સગીરનું મોઢું છુંદાઈ ગયું અને લોહીનું ખાબોચિયું ભરાયું:અમદાવાદમાં BRTS ટ્રેકમાં ઘુસેલા મોપેડ ચાલકને બસે 60 ફૂટ ઢસડતા મોત, કંપારી છૂટી જાય એવા દ્રશ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment