Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલની ઝારખંડના CMને અપીલ- વિદ્યાર્થીઓને જાતે મળો:આજે સરકાર-પ્રદર્શનકારીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત; 20 ઓગસ્ટે CM આવાસને ઘેરશે

    10 hours ago

    ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષા રદ કરવા અને CBI તપાસની માંગ કરી રહેલા વિદ્યાર્થી આંદોલનનો સોમવારે 24મો દિવસ છે. સરકારે આજે બપોરે 2 વાગ્યે વિદ્યાર્થીઓને વાતચીત માટે બોલાવ્યા છે. આ તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડના CMને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે હેમંત સોરેનને અપીલ કરી છે કે તેઓ વિદ્યાર્થીઓને પોતે મળે, જેથી તેમનો સરકાર પર વિશ્વાસ વધશે. 15 દિવસથી અનશન કરી રહેલા વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોએ કહ્યું, 'આશા છે કે સરકાર વિદ્યાર્થીઓને સંતુષ્ટ કરશે. જો આવું નહીં થાય તો સંઘર્ષ ચાલુ રહેશે.' આ તરફ, જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભૂખ હડતાળ પછી પણ સરકાર તરફથી કોઈ નક્કર પહેલ થઈ નથી. જ્યાં સુધી CM કે સરકારનો કોઈ જવાબદાર પ્રતિનિધિ CBI તપાસને લઈને સકારાત્મક પહેલ નહીં કરે, ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં નાસભાગ જેવી સ્થિતિ:13 શ્રદ્ધાળુની તબિયત લથડી; નાગપંચમીના દિવસે જ ખુલતા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા શ્રદ્ધાળુઓ
    Next Article
    અમેરિકામાં CM ભૂપેન્દ્ર પટેલનો રોકાણકારો સાથે સંવાદ:ધોલેરા SIR અને GIFT સિટીમાં રોકાણ કરવા આમંત્રણ; સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સન્માન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment