Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં નાસભાગ જેવી સ્થિતિ:13 શ્રદ્ધાળુની તબિયત લથડી; નાગપંચમીના દિવસે જ ખુલતા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા શ્રદ્ધાળુઓ

    10 hours ago

    શ્રાવણના સોમવારે અને વર્ષમાં એકવાર નાગપંચમી પર ખુલતા નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે ઉજ્જૈનમાં ભારે ભીડ ઉમટી પડી. આ દરમિયાન હરસિદ્ધિ મંદિર સામે બેરિકેડિંગવાળા વિસ્તારમાં ભીડનું દબાણ વધવાથી ઘણા શ્રદ્ધાળુઓની તબિયત લથડી. આ પછી લગભગ 13 લોકોને પરિવારજનો અને સુરક્ષાકર્મીઓ હોસ્પિટલ લઈ ગયા. હાલમાં તમામની ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં દાખલ શ્રદ્ધાળુઓની હાલત પર ડોકટરોની નજર છે. શ્રાવણના સોમવારે ભગવાન મહાકાલ અને નાગચંદ્રેશ્વર મંદિરના વિશેષ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજ્જૈન પહોંચ્યા છે. આને કારણે મંદિર વિસ્તાર અને આસપાસના માર્ગો પર ભારે ભીડ છે. મંદિરમાં અત્યાર સુધીમાં લગભગ 5.50 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. 5 તસવીરો જુઓ… પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    OMG...શુભમને એક હાથે શું કેચ કર્યો છે!:કેપ્ટનના અદભુત કેચથી સોશિયલ મીડિયામાં 'Superman Shubman'; જોરદાર ફિલ્ડિંગથી ટૉકિંગ પોઇન્ટ બન્યો
    Next Article
    રાહુલની ઝારખંડના CMને અપીલ- વિદ્યાર્થીઓને જાતે મળો:આજે સરકાર-પ્રદર્શનકારીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત; 20 ઓગસ્ટે CM આવાસને ઘેરશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment