Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJPએ કહ્યું-સરકાર ડરી, જ્ઞાનેશ કુમાર ગયા તો બધા જ ગયા!:દિલ્હી બોર્ડર પર BSF તૈનાત, આજે રાત્રે 9 વાગ્યાથી 57 મેટ્રો સ્ટેશન બંધ રહેશે; દિલ્હી આવતી અનેક ટ્રેનો રદ

    1 day ago

    કોકરોજ જનતા પાર્ટીના સહ-સંયોજક સૌરવ દાસે કહ્યું- દિલ્હીમાં સંપૂર્ણ બંધ જેવી સ્થિતિ સરકાર પોતે જ ઊભી કરી રહી છે. સરકાર ડરી ગઈ છે. તેને ડર છે કે જો જ્ઞાનેશ કુમાર ગયા, તો બધા જ જતા રહીશું. કોકરોચ જનતા પાર્ટીના આવતીકાલે દિલ્હીમાં યોજાનારા પ્રદર્શનને પોલીસની મંજૂરી નથી. આ માહિતી શુક્રવારે જોઈન્ટ સીપી નૂપુર પ્રસાદે આપી હતી. તેમણે જણાવ્યું કે CJPએ 7 ઑક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ પ્રદર્શન કરવાની જાણ કરી હતી. નિર્ધારિત ગાઈડલાઈન મુજબ 10 દિવસ પહેલાં અરજી કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે 57 મેટ્રો સ્ટેશન બંધ કરવાનો અને 10 ડિટેન્શન સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, ન્યૂઝ એજન્સી IANS મુજબ, નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશનો પર આવતી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો આવતીકાલે રદ રહેશે. રેલવેએ આ ટ્રેનોને તેમના શરુઆતી સ્ટેશનોથી જ રદ કરી દીધી છે. CJPએ કહ્યું- સરકાર ડરી ,જ્ઞાનેશ કુમાર ગયા તો બધા જ ગયા
    Click here to Read More
    Previous Article
    ભારતવંશી નવનીતમ પિલ્લાઈને શાંતિનો નોબેલ પુરસ્કાર:વ્યવસાયે વકીલ; દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડવામાં નેલ્સન મંડેલાની મદદ કરી
    Next Article
    વલસાડના પારનેરા ડુંગર પર આસો નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં:સાતમ-આઠમે ભક્તોનું મહેરામણ ઉમટશે, મંદિર ટ્રસ્ટ દ્વારા સુવિધાઓ કરાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment