Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં CJPના વિરોધ પ્રદર્શનને AAPનું સમર્થન:કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરાઈ

    10 hours ago

    સુરેન્દ્રનગરમાં CJP દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમને આમ આદમી પાર્ટી (AAP) એ સમર્થન આપ્યું હતું. શહેરના રાજ હોટલ નજીક આવેલા આંબેડકર ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો, જેમાં વિક્રમભાઈ દવે, મયુરભાઈ સાકરિયા, રમેશભાઈ મેર અને કમલેશભાઈ કોટેચાનો સમાવેશ થાય છે, તેઓ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે હાજર રહ્યા હતા. કાર્યકરોએ બેનરો સાથે વિરોધ નોંધાવી "આઝાદી લઈને રહેગે" જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને સંબંધિત મુદ્દે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. કાર્યકર્તાઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી હતી. આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો, જ્યાં વિવિધ આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વરસાદથી તબાહીની 15 તસવીર:કરોડોના બંગલા ફરતે પાણી, રસ્તા પર વાહનો ડૂબ્યા'ને બોટ ચાલી
    Next Article
    સિવિલના ICUની છત ટપકી:પહેલા વરસાદે નબળા બાંધકામની પોલ ખોલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment