Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિજીત દીપકે-નેહા બોરા કસ્ટડીમાં, તિરંગો લહેરાવવાથી રોકવામાં આવ્યા:CJP ફાઉન્ડર 6 દિવસમાં બીજી વખત ડિટેઇન; મમતા બોલ્યાં- આ અઘોષિત ઇમરજન્સી છે

    1 day ago

    કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. દીપકે તિરંગા રેલીમાં સામેલ થવા સેન્ટ્રલ પાર્ક જઈ રહ્યા હતા. 6 દિવસમાં દીપકેને બીજી વખત કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ પહેલાં 10 ઑક્ટોબરે જંતર-મંતર પર પ્રદર્શન પહેલાં દીપકેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બીજા દિવસે છોડી મૂકવામાં આવ્યા હતા. નવી દિલ્હી જિલ્લામાં BNSSની કલમ 163 લાગુ છે. એટલે કે 4 અથવા તેનાથી વધુ લોકો એકઠા થઈ શકતા નથી. તેમ છતાં કનોટ પ્લેસ વિસ્તારમાં સેન્ટ્રલ પાર્ક પાસે સીજેપી સમર્થકો એકઠા થયા છે.
    Click here to Read More
    Previous Article
    સેહવાગના પુત્ર આર્યવીરે 173 રન બનાવ્યા:19 ચોગ્ગા-8 છગ્ગા ફટકાર્યા, વિનુ માંકડ ટ્રોફીમાં દિલ્હી માટે કેપ્ટન ઇનિંગ રમી
    Next Article
    ફરિયાદી જ માસ્ટરમાઇન્ડ નિકળ્યો:રાજકોટનાં પડધરીમાં લૂંટની ખોટી કહાની ઘડી પોતાનું દેવું ચૂકવવા રચ્યું હતું તરકટ; જેતપુરમાં થયેલ સોલર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment