Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે દીપકેની અટકાયતનો વીડિયો જાહેર કર્યો:CJPના આરોપોને ખોટા ગણાવ્યા; દિલ્હીમાં સતત બીજા દિવસે પ્રદર્શન, 200 લોકોની અટકાયત

    20 hours ago

    દિલ્હી પોલીસે અભિજીત દીપકેની કસ્ટડીનો વીડિયો રવિવારે જાહેર કરીને કોકરોચ પાર્ટીના આરોપોને ખોટા ગણાવ્યા. CJPએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે દાદીના અવસાનના સમાચાર સાંભળીને દીપકે પોલીસને વારંવાર પોતાના કઝિન સાથે વાત કરાવવાની વિનંતી કરતા રહ્યા, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નહીં. આ અંગે દિલ્હી પોલીસે જવાબ આપ્યો કે તેમને શક્ય તમામ મદદની ઓફર કરવામાં આવી હતી. પરંતુ દીપકેએ પોતે જ કોઈની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ લગભગ 23 કલાક કસ્ટડીમાં રહ્યા બાદ રવિવારે સવારે 10 વાગ્યે મુક્ત થયા. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને દિલ્હીમાં બીજા દિવસે પણ પ્રદર્શન ચાલુ છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈનિક દળો તૈનાત છે. 200 પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    બીજી જ ઓવરમાં ભારતની પહેલી વિકેટ પડી:સંજુ સેમસન માત્ર 3 રને પેવેલિયન ભેગો થયો; ટીમ ઈન્ડિયાનો સ્કોર 11/1
    Next Article
    નવરાત્રિને લઈ હિન્દુ સંગઠનો સક્રિય:રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં 'લવ જેહાદ' વિરોધી પોસ્ટરો લાગ્યા, ગરબા આયોજનોમાં તપાસ કરવાની હિંદુ જાગરણ મંચની ચેતવણી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment