Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજી જ ઓવરમાં ભારતની પહેલી વિકેટ પડી:સંજુ સેમસન માત્ર 3 રને પેવેલિયન ભેગો થયો; ટીમ ઈન્ડિયાનો સ્કોર 11/1

    15 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રીજી T20 મેચ આજે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 ઓવરમાં 29/1 છે. ટીમ તરફથી અભિષેક શર્મા અને ઈશાન કિશન ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, મયંક યાદવ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), કામિલ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.
    Click here to Read More
    Previous Article
    Delhi-Chennai IndiGo Flight Fire: दिल्ली-चेन्नई इंडिगो फ्लाइट में उड़ान के दौरान लगी आग,देखें वीडियो
    Next Article
    પોલીસે દીપકેની અટકાયતનો વીડિયો જાહેર કર્યો:CJPના આરોપોને ખોટા ગણાવ્યા; દિલ્હીમાં સતત બીજા દિવસે પ્રદર્શન, 200 લોકોની અટકાયત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment