Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓના સ્ટ્રેસ અને ડિજિટલ લાઈફની મૂંઝવણો ઉકેલશે:બાળકોનો સ્ક્રીન ટાઈમ, સ્ટ્રેસ ઘટાડવા CISCEની મેન્ટલ હેલ્થ કોન્ક્લેવ: 3,300 સ્કૂલના 16 લાખ વિદ્યાર્થી જોડાશે

    9 घंटे पहले

    CISCE દ્વારા વિદ્યાર્થીઓના વધતા સ્ક્રીન ટાઈમ, ડિજિટલ જીવન અને પરીક્ષાના તણાવને ઘટાડવા દેશવ્યાપી ‘સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ એન્ડ વેલ-બીઇંગ કોન્ક્લેવ 2026’ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મહાઅભિયાનમાં દેશભરની 3,300થી વધુ શાળાઓના ધોરણ 6થી 12ના અંદાજે 16 લાખ વિદ્યાર્થીઓ અને 32 હજાર શિક્ષકો જોડાશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની વાસ્તવિક સમસ્યાઓ સાંભળીને શાળાઓમાં ભાવનાત્મક સુરક્ષા ઊભી કરવાનો છે. આ અભિયાન 10 ઓક્ટોબર 2026ના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની આસપાસ શરૂ થશે. આ સમગ્ર કાર્યક્રમ ત્રણ તબક્કામાં વહેંચાયેલો રહેશે. પ્રથમ સ્તરે 4થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન શાળાઓમાં દર અઠવાડિયે વિશેષ ચર્ચાઓ થશે. CISCE આ કાર્યક્રમના આધારે ‘સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ ચાર્ટર’, વેલ-બીઇંગ ઇન્ડેક્સ અને વ્હાઇટ પેપર તૈયાર કરશે. કામની વાત | બાળકોનો હેલ્થ ચાર્ટ તૈયાર કરાશે, જેમાં તેમને સુરક્ષિત રહેવાની માર્ગદર્શિકા હશે ત્રણ તબક્કા | પહેલો શાળાકક્ષાએ, બીજો પ્રાદેશિક અને ત્રીજો રાષ્ટ્રીય કક્ષાએ ફાયદો | ડિપ્રેશનમાંથી મુક્તિ, છાત્રોના અનુભવોથી જ પોલિસી બનશે
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટે 1800 અંધ લોકોને અપાવી નવી દૃષ્ટિ
    Next Article
    બાળકીએ પરિવારને આપવીતી જણાવ્યા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો:કૌટુંબિક ભાઈએ એકલતાનો લાભ લઈ 7 વર્ષની બહેન પર ગુજાર્યું દુષ્કર્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment