Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેરા તુજકો અર્પણ:તલોદ પોલીસે CEIR પોર્ટલની ‎મદદથી 10 ફોન માલિકોને સોંપ્યા‎

    9 hours ago

    ​​તલોદ પંથકમાંથી જુદી-જુદી જગ્યાએથી મોબાઈલ ગુમ થયા હોવાની અરજીઓ મળી હતી. જેને લઈને તલોદ પીઆઈ સી.જી. રાઠોડની સૂચના મુજબ પોલીસ ટીમે CEIR પોર્ટલ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ભારે જહેમત બાદ અલગ-અલગ કંપનીના કુલ 10 ગુમ થયેલા મોબાઇલ શોધી કાઢ્યા હતા. આ તમામ ફોનની કુલ કિં.1,45,861 જેટલી થાય છે. કાર્યક્રમમાં આ તમામ કિંમતી મોબાઈલ ફોન તેમના મૂળ માલિકો જેમાં ભાવિકકુમાર પટેલ, કમલેશભાઇ નાડીયા, રાકેશભાઇ વાદી, ધર્મનાથ ચૌધરી, નિર્મલસિંહ ઝાલા, સજ્જનસિંહ ઝાલા, ઇલાબેન દંતાણીયા, સંદિપકુમાર યાદવ, મુકેશભાઈ દેસાઈ અને પ્રકાશસિંહ રાઠોડ સમાવિષ્ટ છે તેમને રૂબરૂ બોલાવીને મોબાઈલ સુપરત કરાયા હતા. પોતાનો ખોવાયેલો કિંમતી સામાન પરત મળતાં અરજદારોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. તલોદ પોલીસે 10 મોબાઇલ માલિકોને ફોન પરત કર્યા હતા
    Click here to Read More
    Previous Article
    મધરાતે જન્મોત્સવ બાદ મટકીફોડ:300 વર્ષ જૂના હિંમતનગરના રાધાકૃષ્ણ મંદિરમાં પ્રથમવાર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે
    Next Article
    આયુષ્માન કાર્ડ અંતર્ગત મફત સારવાર:આયુષ્માન કાર્ડ અને RBSK યોજના બન્યા સંજીવની: ઈડરનો દિવ્યમ કેન્સર મુક્ત થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment