Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાની જોડિયા બહેનોની સિદ્ધિ:પ્રથમ પ્રયાસે CA, CPA પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી

    2 days ago

    અરવલ્લી જિલ્લાના મોડાસાની જોડિયા બહેનો દિયા રાજ પટેલ અને દૃષ્ટિ હેત પટેલે પ્રથમ પ્રયાસે CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) અને અમેરિકાની CPA (સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ) બંને પરીક્ષાઓ પાસ કરી છે. વર્ષ 2024માં, લગ્નજીવનની શરૂઆત અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે બંને બહેનોએ CAની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી હતી. CAની પરીક્ષા પાસ કર્યા બાદ, તેમણે અમેરિકાની CPA પરીક્ષાના ચારેય પેપર પણ પ્રથમ પ્રયાસે સફળતાપૂર્વક પાસ કર્યા. તેઓ મોડાસા કોલેજના પૂર્વ પ્રોફેસર ડી.એ. પટેલના પૌત્રવધૂ છે. લગ્ન પછી સાસરિયામાં રહીને અને પરિવારના સંપૂર્ણ સહકારથી તેમણે આ સિદ્ધિ મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસની સાયકલ માર્ચ, DRONE VIDEO:JCP, DCP સહિત 300પોલીસકર્મીઓનું જમાલપુર દરવાજાથી દિલ્હી ચકલા સુધીના રૂટનું સાયકલ પર નિરીક્ષણ
    Next Article
    લિવ ઈનમાં રહેતા પ્રેમીપંખીડાએ ઝેર પીધું:હળવદના રણમલપુરની સીમમાં ઝેર ગટગટાવ્યું, યુવતીનું મોત અને યુવક સારવાર હેઠળ; પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment